Darshan Timings

શ્રી સરયુ તીથૅ રામજી મંદિર


દશર્નનો સમય :

→ સવારે મંદિર ખુલવાનો સમય ‐ ૫:૦૦ વાગ્યે

→ સવારે આરતીનો સમય ‐ ૭:૦૦ વાગ્યે

→ ભગવાનના થાળનો સમય ‐ ૧૦:૩૦વાગ્યે

→ ભગવાનના દશર્નનો સમય ‐ ૭ થી ૧૨ વાગ્યે

→ ભગવાનના દશર્ન બંધ નો સમય ‐ ૧૨ થી ૪ વાગ્યા સુધી

→ સાંજ ના થાળનો સમય ‐ ૪ થી ૬:૩૦ વાગ્યા સુધી

→ સાંજની આરતીનો સમય ‐ ૭:૦૦ વાગ્યે

→ સાંજના દશર્નનો સમય ‐ ૭ થી ૯ વાગ્યા સુધી

→ રાત્રે મંદિર બંધ નો સમય ‐ ૯:૦૦ વાગ્યે

શ્રી સરયુ તીથૅ રામજી મંદિર પ્રેમદરવાજા