Temple Festivals

શ્રી સરયુ તીથૅ રામજી મંદિર


મંદિર ના તહેવારો :

♦ દિવાળી માં અન્નકૂટ આયોજન કરવામાં આવે છે.

♦ દરેક અિગયારસે ભજનકીતર્ન થાય છે.

♦ સાધુ સંતો ના ગાતરિયા ની સેવા

♦ અષાઢી બીજ ના દિવસે સાધુ સંતો નો મેળો હોય છે.

♦ સરયૂ રામજી મિંદરમાં સતત 24 કલાક રામધૂન થાય છે. એક દિવસ ની 3 પાળી હોય છે જેમાં એક પાળી 6 કલાક નીહોય છે. એક વ્યક્તિદીઠ 50 રૂપિયા ભેટ આપવામાં આવે છે. અને તે ભક્તો નું જમવાનું અને રહેવાનું મંદિર માં ગોઠવવામાં આવે છે .

શ્રી સરયુ તીથૅ રામજી મંદિર પ્રેમદરવાજા