[૧] સરજુદાસજી ગૌશાળા
[૨] સરજુદાસજી પાઠ વિદ્યાલય સંસ્કૃત પાઠવિદ્યાલય માં ૩૦ થી ૪૦ જેટલા છાત્રોને
રહેવાની અને જમવાની વ્યવસ્થા છે .
[૩] સરૈયાદાસજી કથાભવન
[૪] આ મંદિરમાં ૧૬ ટ્સ્ટી અને ૧ મહતં શ્રી છે.
[૫] અયોધ્યા માં જેટલા ઉત્સવો થાય છે તેટલા ઉત્સવો અહીં પણ ઉજવવામાં આવે છે. આ
મિંદરનું ટ્રસ્ટ બીજા અન્ય મંદિર ના વહીવટ પણ સાંભળે છે .
[૬]સોલા‐ રોડ પર આવેલ કાંકરિયા હનુમાનજી નું મંદિર
[૭]કણભા‐ કુજાડ ગામે સો ગાયોની ગૌશાળા
[૮]અયોધ્યામાં સદ્ગુરુ કૃપા આશ્રમ માં રહેવા જમવા ની વ્યવસ્થા
[૯]ચિત્રકૂટમાં અષ્ટસિદ્ધિ મારુતિ ધામ આશ્રમ અહીં સાધુ -સંતો ની સેવા કરવામાં આવે છે .